ગૃહપ્રવેશ/પ્રિયતમા: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|પ્રિયતમા|સુરેશ જોષી}} {{Poem2Open}} બપોરની ચાનાં વાસણ માંજવા શારદ..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
Line 35: Line 35:
કાગળ શારદાની પહોળી થયેલી આંગળી વચ્ચેથી સરી ગયો. શારદા રસોડા તરફ વળી. ચૂલામાં લાકડાં સળગાવ્યાં. ધુમાડાથી એની રાતી આંખોમાં પાણી ભરાયાં. સાંજના છેલ્લા કિરણની શિખાએ આંસુ સળગી ઊઠ્યાં.
કાગળ શારદાની પહોળી થયેલી આંગળી વચ્ચેથી સરી ગયો. શારદા રસોડા તરફ વળી. ચૂલામાં લાકડાં સળગાવ્યાં. ધુમાડાથી એની રાતી આંખોમાં પાણી ભરાયાં. સાંજના છેલ્લા કિરણની શિખાએ આંસુ સળગી ઊઠ્યાં.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[ગૃહપ્રવેશ/ચુમ્બન|ચુમ્બન]]
|next = [[ગૃહપ્રવેશ/ગૃહપ્રવેશ1|ગૃહપ્રવેશ]]
}}