ઉપજાતિ/આખરી યુદ્ધ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આખરી યુદ્ધ| સુરેશ જોષી}} <poem> મરેલ માનાં સ્તન ચાવી થાક્યું બ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
ને શાન્તિનું આખરી યુદ્ધ ખેલીએ. | ને શાન્તિનું આખરી યુદ્ધ ખેલીએ. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous = [[ઉપજાતિ/પ્રણયીની ચાટુ-ઉક્તિ|પ્રણયીની ચાટુ-ઉક્તિ]] | |||
|next = [[ઉપજાતિ/માનપત્ર|માનપત્ર]] | |||
}} |
Latest revision as of 09:12, 16 September 2021
આખરી યુદ્ધ
સુરેશ જોષી
મરેલ માનાં સ્તન ચાવી થાક્યું
બેઠું અહીં બાળક માર્ગ વચ્ચે
શૂન્યે કશું ભાળતું નિનિર્મેષ.
થીજેલ એ દૃષ્ટિ તણી સરાણે
આવો જરા શસ્ત્રની ધાર કાઢીએ;
ને શાન્તિનું આખરી યુદ્ધ ખેલીએ.