પરકીયા/સાંજ ઢળે: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સાંજ ઢળે| સુરેશ જોષી}} <poem> સાંજ ઢળે – ચારે બાજુ શાન્ત નીરવતા;...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 13: | Line 13: | ||
આકાશ છે વિખેરાયું શાન્તિ થઈ આકાશે આકાશે. | આકાશ છે વિખેરાયું શાન્તિ થઈ આકાશે આકાશે. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous = [[પરકીયા/હરણ|હરણ]] | |||
|next = [[પરકીયા/એક દિન|એક દિન]] | |||
}} |
Latest revision as of 08:02, 17 September 2021
સાંજ ઢળે
સુરેશ જોષી
સાંજ ઢળે – ચારે બાજુ શાન્ત નીરવતા;
ખડ મુખે લઈ એક પંખી જાય ઊડ્યું ગુપચુપ;
ખેતરને રસ્તે થઈ ચાલી જાય ધીરે ધીરે બળદગાડી
આંગણું ભરાઈ ગયું સોનેરી ઘાસના ઊંચા ગંજે.
હોલા આખા જગતના ઘૂ ઘૂ કરે હિજલના વને
જગત આખાનું રૂપ વળગ્યું છે ઘાસે
જગત આખાનો પ્રેમ આપણા બે જળ તણા ઉરે
આકાશ છે વિખેરાયું શાન્તિ થઈ આકાશે આકાશે.