કાંચનજંઘા/હિમાલયની દિશા: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) Created page with "{{SetTitle}} {{Heading|હિમાલયની દિશા|ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} રવિવારની નમતી બપોર છે...." |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 25: | Line 25: | ||
આ કિશોરોનું એકમાત્ર ધ્યાતવ્ય ધ્યાનનું કેન્દ્ર છે – પતંગ. ધ્યાન-ધ્યાતા વચ્ચે અહીં ભેદ છે. હમણાં વાંચેલી એક હિન્દી કવિતા યાદ આવે છે. પતંગ ઉડાડતા એક કિશોર વિશેની આ કવિતા કેદારનાથસિંહ નામના એક અચ્છા, હિન્દી કવિની છે. કવિતાનું મથાળું છે દિશાઃ | આ કિશોરોનું એકમાત્ર ધ્યાતવ્ય ધ્યાનનું કેન્દ્ર છે – પતંગ. ધ્યાન-ધ્યાતા વચ્ચે અહીં ભેદ છે. હમણાં વાંચેલી એક હિન્દી કવિતા યાદ આવે છે. પતંગ ઉડાડતા એક કિશોર વિશેની આ કવિતા કેદારનાથસિંહ નામના એક અચ્છા, હિન્દી કવિની છે. કવિતાનું મથાળું છે દિશાઃ | ||
{{Poem2Close}} | |||
<poem> | <poem> | ||
'''‘હિમાલય કિધર હૈ?’ – ''' | '''‘હિમાલય કિધર હૈ?’ – ''' | ||
| Line 40: | Line 41: | ||
— તો હિમાલય ઉત્તર દિશામાં નથી? ભૌગોલિક રીતે કદાચ ઉત્તરાસ્યાં દિશિ હશે, પણ પેલા કિશોર માટે? એને માટે તો જે દિશામાં એનો પતંગ જાય છે, એ જ દિશામાં હિમાલય છે. તેને મન તેના પતંગની દિશા એ જ હિમાલયની દિશા. હિમાલય ભલે નગાધિરાજ હશે, પણ એના પતંગ કરતાં કંઈ મોટો છે? | — તો હિમાલય ઉત્તર દિશામાં નથી? ભૌગોલિક રીતે કદાચ ઉત્તરાસ્યાં દિશિ હશે, પણ પેલા કિશોર માટે? એને માટે તો જે દિશામાં એનો પતંગ જાય છે, એ જ દિશામાં હિમાલય છે. તેને મન તેના પતંગની દિશા એ જ હિમાલયની દિશા. હિમાલય ભલે નગાધિરાજ હશે, પણ એના પતંગ કરતાં કંઈ મોટો છે? | ||
ઉપર આકાશમાં પતંગ ભણી ઊંચી ડોકે જોઈ રહેલા કે આ ખેતરમાં પતંગ પાછળ દોડતાં આ બધા કિશોરોને બાલ્કનીમાં તડકો ઓઢીને જોતાં જોતાં હું વિચારું છું કે મારા હિમાલયની દિશા કઈ? | ઉપર આકાશમાં પતંગ ભણી ઊંચી ડોકે જોઈ રહેલા કે આ ખેતરમાં પતંગ પાછળ દોડતાં આ બધા કિશોરોને બાલ્કનીમાં તડકો ઓઢીને જોતાં જોતાં હું વિચારું છું કે મારા હિમાલયની દિશા કઈ?<br> | ||
{{Right|અમદાવાદ}}<br> | {{Right|અમદાવાદ}}<br> | ||
{{Right|૨૩-૧૨-૮૧}} | {{Right|૨૩-૧૨-૮૧}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav2 | |||
|previous = રઢિયાળી રાત | |||
|next = સપ્તપર્ણ | |||
}} | |||