કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૮. ઠામ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ૮. ઠામ|નલિન રાવળ}} <poem> ચાંદો, તારા, તમરાં ચૂપ, માળે ડૂબી ઘુવડ-...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 23: | Line 23: | ||
{{Right|(અવકાશપંખી, પૃ. ૧૫)}} | {{Right|(અવકાશપંખી, પૃ. ૧૫)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૭. ઉદ્વેગ| ૭. ઉદ્વેગ]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૯. કાલ લગી અને આજ|૯.કાલ લગી અને આજ]] | |||
}} |
Latest revision as of 09:31, 18 September 2021
૮. ઠામ
નલિન રાવળ
ચાંદો, તારા, તમરાં ચૂપ,
માળે ડૂબી ઘુવડ-ઘૂક,
પાને પાને પોઢી રાત,
તળાવ જંપ્યું કહેતાં વાત.
બાંધી લીલી તરણાં ઝૂલ
ઝૂલતાં લેટ્યાં ફૂલે ફૂલ,
ઠંડો ધીરો વ્હેતો વા
મીઠા કો હૈયાની હા.
ફરતું ફરતું શમણું એક,
આવ્યું વગડે અહીંયાં છેક;
થાક્યું પાક્યું બોલ્યું ‘રામ!
સૂવા માટે જોઈએ ઠામ.’
ટ્હૌકી ઊઠી ફૂલ-સુવાસઃ
‘આવો, દઉં અંતરમાં વાસ!’
(અવકાશપંખી, પૃ. ૧૫)