કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૨૦. પાળિયો: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|૨૦. પાળિયો|નલિન રાવળ}} <poem> ::::::::::પાણાનો વગડો સૂનકાર કાંસાના સ..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
(4 intermediate revisions by the same user not shown)
Line 4: Line 4:


<poem>
<poem>
::::::::::પાણાનો વગડો સૂનકાર
::::::::::::પાણાનો વગડો સૂનકાર
કાંસાના સૂરજનો વરસે તડકો તીખો ખાર
::::::::::કાંસાના સૂરજનો વરસે તડકો તીખો ખાર
ખડખડ હસતા ખરખર ખરતા રડે વાયરા ખૂબ ભેંકાર
::::::::ખડખડ હસતા ખરખર ખરતા રડે વાયરા ખૂબ ભેંકાર
પડઘાતો વગડો સૂનકાર
::::::::::::પડઘાતો વગડો સૂનકાર
ઉભડક સૂતી પથરાળી ફૂટેલી વાવ
:::::::::::ઉભડક સૂતી પથરાળી ફૂટેલી વાવ
વાવના અંધકારમાં અંધ પાંગળો ફરતો કાળ
::::::::::વાવના અંધકારમાં અંધ પાંગળો ફરતો કાળ
કાળને માથે ઊભો જરઠ પાળિયો એકલ સાવ
::::::::::કાળને માથે ઊભો જરઠ પાળિયો એકલ સાવ
ભૂંસાતા ઘોડાના ખડતા પીઠપાંસળે બેઠેલો ઊંચો અસવાર
::::::::ભૂંસાતા ઘોડાના ખડતા પીઠપાંસળે બેઠેલો ઊંચો અસવાર
બેઠેલો ઊંચો અસવાર
::::::::::::બેઠેલો ઊંચો અસવાર
હાથ-પગ-છાતી-મોં-મસ્તક-ધડના લટકે લીરા લોહીનીંગળતા ઘાવ
::::::::હાથ-પગ-છાતી-મોં-મસ્તક-ધડના લટકે લીરા લોહીનીંગળતા ઘાવ
નીંગળતા ઘાવ
::::::::::::નીંગળતા ઘાવ
લબડતી આંખોમાંથી ખરખર ખરતા રડે વાયરા ખૂબ ભેંકાર
::::::::લબડતી આંખોમાંથી ખરખર ખરતા રડે વાયરા ખૂબ ભેંકાર
વાયરા ખૂબ ભેંકાર
::::::::::::વાયરા ખૂબ ભેંકાર
હસતા ખરખર ખરતા રડે વાયરા ખૂબ ભેંકાર
::::::::::હસતા ખરખર ખરતા રડે વાયરા ખૂબ ભેંકાર
પાણાનો વગડો સૂનકાર
:::::::::::::પાણાનો વગડો સૂનકાર
પડઘાતો વગડો સૂનકાર.
:::::::::::::પડઘાતો વગડો સૂનકાર.
{{Right|(અવકાશપંખી, પૃ. ૪૧)}}
{{Right|(અવકાશપંખી, પૃ. ૪૧)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ૧૯. કિલ્લો
|next = ૨૧. વાતી લૂ
}}