કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૬. ત્રિમૂર્તિ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 22: Line 22:

'''૨. ઈશુ'''
'''૨. ઈશુ'''
મહા રૌદ્રે સ્વાર્થે જગત ગરક્યું ‘તું, બલ તણા
મહા રૌદ્રે સ્વાર્થે જગત ગરક્યું ‘તું, બલ તણા
મદે ઘેલા લોકો નિરબળ દરિદ્રો કચડતા,
મદે ઘેલા લોકો નિરબળ દરિદ્રો કચડતા,
Line 42: Line 41:

'''૩. ગાંધી'''
'''૩. ગાંધી'''
પટે પૃથ્વી કેરે ઉદય યુગ પામ્યો બળ તણો,
પટે પૃથ્વી કેરે ઉદય યુગ પામ્યો બળ તણો,
ભર્યાં વિદ્યુત્, વાયુ, સ્થળ, જળ મૂઠીમાં જગજને,
ભર્યાં વિદ્યુત્, વાયુ, સ્થળ, જળ મૂઠીમાં જગજને,
Line 63: Line 61:
</poem>
</poem>
{{Right|(ચૂંટેલી કવિતા: સુન્દરમ્, પૃ. ૧૦-૧૧)}}
{{Right|(ચૂંટેલી કવિતા: સુન્દરમ્, પૃ. ૧૦-૧૧)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૫. બુદ્ધનાં ચક્ષુ|૫. બુદ્ધનાં ચક્ષુ]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/ ૭. પગલાં| ૭. પગલાં]]
}}
19,010

edits