કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૨૬. બક્ષિસ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૬. બક્ષિસ| સુન્દરમ્}} <poem> રાજાના દરબારમાં રસિકડી મેં બીન છે...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
</poem> | </poem> | ||
{{Right|(વસુધા, પૃ. ૧૭૪)}} | {{Right|(વસુધા, પૃ. ૧૭૪)}} | ||
{{HeaderNav2 | |||
|previous = ૨૫. હું ચાહું છું | |||
|next = ૨૮. મળ્યાં | |||
}} |
Latest revision as of 11:25, 18 September 2021
૨૬. બક્ષિસ
સુન્દરમ્
રાજાના દરબારમાં રસિકડી મેં બીન છેડી અને
તેં તારા ઠમકારથી સકળનાં ચોરી લીધાં ચિત્તને,
રાજા ત્યાં હરખ્યો, સભા ખુશ થઈ: ‘માગી લિયો ચાહ્ય સો.’
બંને આપણ થંભિયાં પણ ન કૈં સૂઝ્યું જ શું માગવું,
ને પાછાં હસી આપણે મનભરી ગાયા બજાવ્યા કર્યું.
૧૫-૫-૧૯૩૩
(વસુધા, પૃ. ૧૭૪)