કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૩૧. મને આકર્ષ્યો છે: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૧. મને આકર્ષ્યો છે| સુન્દરમ્}} <poem> મને આકર્ષ્યો છે સતત ગરવાં...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 14: | Line 14: | ||
</poem> | </poem> | ||
{{Right|(યાત્રા, પૃ. ૫૦)}} | {{Right|(યાત્રા, પૃ. ૫૦)}} | ||
{{HeaderNav2 | |||
|previous = ૩૦. તારી થાળે | |||
|next = ૩૨. આભનો ખેડૈયો | |||
}} |
Latest revision as of 11:34, 18 September 2021
૩૧. મને આકર્ષ્યો છે
સુન્દરમ્
મને આકર્ષ્યો છે સતત ગરવાં આ પયધરે
અષાઢે જે ઘેરી ગગનપટ, ને યૌવન વિષે
ખીલી જે નારીને હૃદય ધરતાં પીન ઘનતા.
નથી લાધ્યો યાવત્ ગહનતર કો શાશ્વત રસ
ધરા-અંકે તાવત્ લઘુ મનુજ અર્થે ન અવર
રહ્યું કે જે અર્પી અમિત રસ સૌંદર્યસ્રવન
પ્રફુલ્લાવે એનો પડતર લૂખો જીવનપટ.
ઓગસ્ટ, ૧૯૪૫
(યાત્રા, પૃ. ૫૦)