કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/ ૩. જાયા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 11: Line 11:
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૭)}}
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૭)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૨. કંચુકીબંધ છૂટ્યા ને|૨. કંચુકીબંધ છૂટ્યા ને]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/ ૪. રજની અને મધ્યાહ્ન| ૪. રજની અને મધ્યાહ્ન]]
}}

Latest revision as of 06:49, 21 September 2021


૩. જાયા

પ્રિયકાન્ત મણિયાર

પાલવમાં ઢબૂરી
એ આવી લૈને શિશુ-ફૂલ પ્હેલું,
હૈયું ભર્યું હર્ષથી ઘેલું ઘેલું;
મારીય ના ર્હૈ જ તદા સબૂરી,
જોઈ રહું પાલવને હટાવી—
મારો અરે વિગત શૈશવ કાળ લાવી!
(આ નભ ઝૂક્યું, પૃ. ૭)