કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૧૮. એકલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 17: Line 17:
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૪૪)}}
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૪૪)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૧૭. અશ્વ|૧૭. અશ્વ]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૧૯. અશબ્દ રાત્રિમાં| ૧૯. અશબ્દ રાત્રિમાં]]
}}

Latest revision as of 07:16, 21 September 2021


૧૮. એકલ

પ્રિયકાન્ત મણિયાર

નદીતીરે એકલ ગેહ
છાનું
નાનું જ નાનું
બસ આંસુ જેટલું.
જંપી ગયું ગામ — શું કોડિયું
બૂઝ્યું.
નદીતીરે એકલ ગેહ
વૃદ્ધ
રહી સૂતી એકલ નારી જાગતી
ને બિલ્લીબચ્ચું
ત્યાં દ્વાર પાસે રડતું
પ્રવેશવા.
(આ નભ ઝૂક્યું, પૃ. ૪૪)