કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૨૩. પારેવડું: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) Created page with "{{SetTitle}} {{Heading|૨૩. પારેવડું| નલિન રાવળ}} <poem> — ત્યાં રાત્રિમાં અધવચે મુજ ઊં..." |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૨૩. પારેવડું| | {{Heading|૨૩. પારેવડું|પ્રિયકાન્ત મણિયાર}} | ||
<poem> | <poem> | ||
— ત્યાં રાત્રિમાં અધવચે મુજ ઊંઘ ભાંગી | — ત્યાં રાત્રિમાં અધવચે મુજ ઊંઘ ભાંગી | ||
| Line 19: | Line 19: | ||
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૫૮)}} | {{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૫૮)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ૨૨. સંયોગ | |||
|next = ૨૪. ગાલ્લું | |||
}} | |||
Latest revision as of 08:20, 21 September 2021
૨૩. પારેવડું
પ્રિયકાન્ત મણિયાર
— ત્યાં રાત્રિમાં અધવચે મુજ ઊંઘ ભાંગી
પારેવડું ગભરુ ઘૂઘવતું છજામાં;
વીતી ગયા દિવસનું હજુ શુંય બાકી?
આ શાન્ત સૌ ક્ષણ વિશે ફરી ઘૂઘવે છે.
કેમે કરી મન થયું ન નિવારવાને
આ રાત્રિના પ્રહરમાં કહીં તે ઉડાડું!
ને બ્હાર તો લહર પોષની શીત ગાજે
બેચેન હું બની રહ્યો, હતું એક ગાજતું
તોયે થતું ગગન-તારક સર્વ ગાજે
‘પારેવડું-રૂપ’ લઈ મુજના છજામાં!
ના છેવટે રહી શક્યો મુજને હું હાથ,
બે હાથની થપકીથી દીધ ત્યાં ઉડાડી.
બીજે છજે લઘુક પાંખ ગઈ બિડાઈ,
નિદ્રાભર્યાં, પણ પછી ચખ ના બિડાયાં.