પરકીયા/યુન્ગ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|યુન્ગ| સુરેશ જોષી}} <poem> આ વરસાદ પડે છે તે બસ પડ્યે જ જાય છે! આ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 27: | Line 27: | ||
ટીપે. | ટીપે. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[પરકીયા/સાતમી કવિતા|સાતમી કવિતા]] | |||
|next = [[પરકીયા/ચાઓ કુ|ચાઓ કુ]] | |||
}} |
Latest revision as of 12:11, 23 September 2021
યુન્ગ
સુરેશ જોષી
આ વરસાદ
પડે છે તે બસ પડ્યે જ જાય છે!
આ કલાકના ઘંટા
બજે છે તે બસ બજ્યે જ જાય છે!
બારી બહારની કેળ
ટીપે ટીપે ધ્રૂજે છે;
અંદરનો આ દીવો
રહીને રહીને થરકે છે;
નથી ઘડાતો ઘાટ સપનાંનો,
નથી સળ સરખી કરાતી
વેદનાની કરચલીઓની!
શી રીતે સાંભળી રહેવાય આ વરસાદની ધારાને?
સૂના સૂના ચોકમાં એ તો છેક
સવાર સુધી
ટપક્યે જ જશે
ટીપે
ટીપે
ટીપે
ટીપે.