સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/બીલ રોજર્સ/ચોરોએ ચેમ્પિયન બનાવ્યો!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} ચોરલોકોએ મને લાંબી દોડનો ચેમ્પિયન બનાવ્યો હતો. એક સવારે મ...")
 
(No difference)

Latest revision as of 10:48, 4 June 2021

          ચોરલોકોએ મને લાંબી દોડનો ચેમ્પિયન બનાવ્યો હતો. એક સવારે મને ખબર પડી કે મારી મોટર સાઇકલ ચોરાઈ ગઈ છે, એટલે મેં એક સાઇકલ વસાવી. પછી એ સાઇકલ પણ ચોરાઈ ગઈ ત્યારે મેં નક્કી કર્યું કે રોજ નોકરી પર પહોંચવા માટેની ૨-૩ માઈલની મજલ દોડીને કાપવી. એની ચોરી કોણ કરી શકવાનું હતું?