સુદામાચરિત્ર — પ્રેમાનંદ/શબ્દાર્થ અને ટિપ્પણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 3: Line 3:
{{Heading|શબ્દાર્થ અને ટિપ્પણ|}}
{{Heading|શબ્દાર્થ અને ટિપ્પણ|}}
<poem>
<poem>
કડવું 1
'''કડવું 1'''
કડી
કડી
6 અશન — ભોજન  
6{{space}} અશન — ભોજન  
7 મુન્ય — મુનિ(સુદામા)
7{{space}} મુન્ય — મુનિ(સુદામા)
15  ઘરસૂત્ર — ઘરસંસાર
15{{space}}   ઘરસૂત્ર — ઘરસંસાર


કડવું 2
'''કડવું 2'''
4 પુરમાં પછે અન્ન જડતું રહ્યું —ગામમાં તો જે અન્ન મળી             આવતું (જડતું) એ હવે અટક્યું. હવે બીજે જવું પડશે
4{{space}} પુરમાં પછે અન્ન જડતું રહ્યું —ગામમાં તો જે અન્ન મળી             આવતું (જડતું) એ હવે અટક્યું. હવે બીજે જવું પડશે
10 ગવનિકા — ગોગ્રાસ, ગાયો માટેનું ઘાસ
10{{space}} ગવનિકા — ગોગ્રાસ, ગાયો માટેનું ઘાસ
13 મારે વાગલાં — વલખાં મારે
13{{space}} મારે વાગલાં — વલખાં મારે
14 રક્ષાની ઘટા — માથું ધૂળથી ભરાઈ જવું
14{{space}} રક્ષાની ઘટા — માથું ધૂળથી ભરાઈ જવું


કડવું 3
'''કડવું 3'''
1 ભાવઠ —ઉપાધિ
1{{space}} ભાવઠ —ઉપાધિ
1 ગોમતી-મજ્જન — ગોમતી નદીમાં સ્નાન
1{{space}} ગોમતી-મજ્જન — ગોમતી નદીમાં સ્નાન
10 જોડવા પાણિ... — હાથ જોડવા, ગરીબડી વાણી બોલવી,  
10{{space}} જોડવા પાણિ... — હાથ જોડવા, ગરીબડી વાણી બોલવી,  
                                               એથી  ચહેરો ફિક્કો પડી જાય
                                               એથી  ચહેરો ફિક્કો પડી જાય
10 માગ્યા પે રૂડું મરણ — માગવા/યાચવા કરયાં મરવું સારું
10{{space}} માગ્યા પે રૂડું મરણ — માગવા/યાચવા કરયાં મરવું સારું
12 મામ — સ્વમાન, આબરુ
12{{space}} મામ — સ્વમાન, આબરુ


કડવું 4  
'''કડવું 4'''
2 વૃદ્ધિહાણ — ચડતી-પડતી  
2{{space}} વૃદ્ધિહાણ — ચડતી-પડતી  
3 સુકૃત-દુષ્કૃત — પાપ-પુણ્ય
3{{space}} સુકૃત-દુષ્કૃત — પાપ-પુણ્ય
10 નિર્મુખ વાળિયા — ખાલી હાથે પાછા વાળ્યા
10{{space}} નિર્મુખ વાળિયા — ખાલી હાથે પાછા વાળ્યા
11 હુતશેષ ન કીધો આહાર — યજ્ઞમાં હોમ્યા પછી જે શેષરહે તે  આહાર                                               
11{{space}} હુતશેષ ન કીધો આહાર — યજ્ઞમાં હોમ્યા પછી જે શેષરહે તે  આહાર                                               
કડી
કડી
20 સપ્તઋષિ સેવે કામધેનુને — સપ્તષિર્ જેવાને પણ કામધેનુ  
20{{space}} સપ્તઋષિ સેવે કામધેનુને — સપ્તષિર્ જેવાને પણ કામધેનુ  
                                   (સ્વર્ગની  ગાય)ની સેવા કરવી પડે છે.
                                   (સ્વર્ગની  ગાય)ની સેવા કરવી પડે છે.
24 ધોશે ધરણીધર તતખેવ — ધરતીને ધારણ કરનાર (ઈશ્વર)
24{{space}} ધોશે ધરણીધર તતખેવ — ધરતીને ધારણ કરનાર (ઈશ્વર)
                                                 તરત દરિદ્રતા  દૂર કરશે  
                                                 તરત દરિદ્રતા  દૂર કરશે  
કડવું 5
'''કડવું 5'''
7 કાંગવા — છોડાં કાઢ્યા વિનાના તાંદળા (તંદુલ)
7{{space}} કાંગવા — છોડાં કાઢ્યા વિનાના તાંદળા (તંદુલ)
9 છોવાય — ઢોળાય
9{{space}} છોવાય — ઢોળાય
16 ઉપાન.... — પગના જોડા. અ ફાટેલા હોવાથી જે ધૂળ(રેણુ)
16{{space}} ઉપાન.... — પગના જોડા. અ ફાટેલા હોવાથી જે ધૂળ(રેણુ)
                         ઊડતી હતી એનાથી જાણે આકાશ છવાઈ ગયું!
                         ઊડતી હતી એનાથી જાણે આકાશ છવાઈ ગયું!
17 જેષ્ઠિકા — ચાલવામાં ટેકો રહે એવી લાકડી
17{{space}} જેષ્ઠિકા — ચાલવામાં ટેકો રહે એવી લાકડી
19 શુકજી — શુકદેવ : વ્યાસના પુત્ર. એમણે પરીક્ષિતને
19{{space}} શુકજી — શુકદેવ : વ્યાસના પુત્ર. એમણે પરીક્ષિતને
                           ‘ભાગવત’ સંભળાવ્યું હતું. સુદામા-કથા
                           ‘ભાગવત’ સંભળાવ્યું હતું. સુદામા-કથા
                           ભાગવતના દશમસ્કંધમાંની કથા છે.
                           ભાગવતના દશમસ્કંધમાંની કથા છે.
19 નરપતિ — રાજા. અહીં પરીક્ષિત : કુરુવંશનો રાજા,  
19{{space}} નરપતિ — રાજા. અહીં પરીક્ષિત : કુરુવંશનો રાજા,  
                       અર્જુનનો પૌત્ર, અભિમન્યુ-ઉત્તરાનો પુત્ર
                       અર્જુનનો પૌત્ર, અભિમન્યુ-ઉત્તરાનો પુત્ર


કડવું 6
'''કડવું 6'''
2 કોઠા કોશીસાં શોભે પર્મ — કોઠા પરની (દ્વારકાની)  
2{{space}} કોઠા કોશીસાં શોભે પર્મ — કોઠા પરની (દ્વારકાની)  
                                 કમાનો બહુ (પર્મ, પરમ) શોભતી હતી  
                                 કમાનો બહુ (પર્મ, પરમ) શોભતી હતી  
4 નથી મુક્તિપુરીમાં મણા — મુક્તિપુરી(દ્વારકા)માં કશાની
4{{space}} નથી મુક્તિપુરીમાં મણા — મુક્તિપુરી(દ્વારકા)માં કશાની
                                                       ઉણપ(મણા) નથી
                                                       ઉણપ(મણા) નથી
6 એને રૂપે હાર્યા કેશવ-રામ — સુદામાના રૂપ આગળ તો કૃષ્ણ
6{{space}} એને રૂપે હાર્યા કેશવ-રામ — સુદામાના રૂપ આગળ તો કૃષ્ણ
               અને બલરામ પણ જાણે ઝાંખા પડી ગયા! (એવો કટાક્ષ)
               અને બલરામ પણ જાણે ઝાંખા પડી ગયા! (એવો કટાક્ષ)
10 મયા — માયા, કૃપા
10{{space}} મયા — માયા, કૃપા
15 ઉપંગ — એક વાદ્ય
15{{space}} ઉપંગ — એક વાદ્ય
કડવું 7
'''કડવું 7'''
2 યક્ષકર્દમ સત્યા સેવે રે — યક્ષોને પ્રિય એવો સુગંધિત લેપ
2{{space}} યક્ષકર્દમ સત્યા સેવે રે — યક્ષોને પ્રિય એવો સુગંધિત લેપ
                                             સત્યભામા કૃષ્ણને લગાડે છે
                                             સત્યભામા કૃષ્ણને લગાડે છે
2 અગર ઉસેવે — અગરુનો સુગંધિત ધૂપ (પેલા લેપ પર)  
2{{space}} અગર ઉસેવે — અગરુનો સુગંધિત ધૂપ (પેલા લેપ પર)  
                                                                   આપે છે
                                                                   આપે છે
3 બીડી — પાન, તાંબુલ                                   
3{{space}} બીડી — પાન, તાંબુલ                                   
11 વામદેવ — વામનદેવ
11{{space}} વામદેવ — વામનદેવ
12 અત્રિ — ઐક ઋષિ
12{{space}} અત્રિ — ઐક ઋષિ
12 પત્રી — પત્ર, ભલામણ-ચિઠ્ઠી
12{{space}} પત્રી — પત્ર, ભલામણ-ચિઠ્ઠી


કડવું 8
'''કડવું 8'''
4 જેના નાભિકમળમાંથી... —  કૃષ્ણસ્તુતિ: કૃષ્ણ/વિષ્ણુની
4{{space}} જેના નાભિકમળમાંથી... —  કૃષ્ણસ્તુતિ: કૃષ્ણ/વિષ્ણુની
                     નાભિના કમળમાંથી પ્રગટેલાબ્રહ્માએ પળવારમાં
                     નાભિના કમળમાંથી પ્રગટેલાબ્રહ્માએ પળવારમાં
                     સૃષ્ટિનું સર્જન કર્યું, બાળકૃષ્ણે માતા યશોદાને     
                     સૃષ્ટિનું સર્જન કર્યું, બાળકૃષ્ણે માતા યશોદાને     
                     મુખમાં બ્રહ્માંડ બતાવેલું  
                     મુખમાં બ્રહ્માંડ બતાવેલું  
5 પાદોદક — ચરમુક્તિપુરીણામૃત
5{{space}} પાદોદક — ચરમુક્તિપુરીણામૃત
8 ઘૃતપક્વ — ઘીમાં પકવેલાં
8{{space}} ઘૃતપક્વ — ઘીમાં પકવેલાં


કડવું 10
'''કડવું 10'''
4 અરિષ્ટ — સૂર્ય
4{{space}} અરિષ્ટ — સૂર્ય
12 પંચાનન શંખ — પંચ-મુખના આકારનૌ શંખ
12{{space}} પંચાનન શંખ — પંચ-મુખના આકારનૌ શંખ


કડવું 12
'''કડવું 12'''
9 નિર્મુખ — ખાલી હાથે
9 નિર્મુખ — ખાલી હાથે
</poem>
</poem>
{{HeaderNav2
|previous = કાવ્યકૃતિ સુદામાચરિત્ર
|next = એ પછી  —  વિશેષ અભ્યાસ માટે
}}

Latest revision as of 06:18, 24 September 2021


શબ્દાર્થ અને ટિપ્પણ

કડવું 1
કડી
6          અશન — ભોજન
7          મુન્ય — મુનિ(સુદામા)
15          ઘરસૂત્ર — ઘરસંસાર

કડવું 2
4          પુરમાં પછે અન્ન જડતું રહ્યું —ગામમાં તો જે અન્ન મળી આવતું (જડતું) એ હવે અટક્યું. હવે બીજે જવું પડશે
10          ગવનિકા — ગોગ્રાસ, ગાયો માટેનું ઘાસ
13          મારે વાગલાં — વલખાં મારે
14          રક્ષાની ઘટા — માથું ધૂળથી ભરાઈ જવું

કડવું 3
1          ભાવઠ —ઉપાધિ
1          ગોમતી-મજ્જન — ગોમતી નદીમાં સ્નાન
10          જોડવા પાણિ... — હાથ જોડવા, ગરીબડી વાણી બોલવી,
                                               એથી ચહેરો ફિક્કો પડી જાય
10          માગ્યા પે રૂડું મરણ — માગવા/યાચવા કરયાં મરવું સારું
12          મામ — સ્વમાન, આબરુ

કડવું 4
2          વૃદ્ધિહાણ — ચડતી-પડતી
3          સુકૃત-દુષ્કૃત — પાપ-પુણ્ય
10          નિર્મુખ વાળિયા — ખાલી હાથે પાછા વાળ્યા
11          હુતશેષ ન કીધો આહાર — યજ્ઞમાં હોમ્યા પછી જે શેષરહે તે આહાર
કડી
20          સપ્તઋષિ સેવે કામધેનુને — સપ્તષિર્ જેવાને પણ કામધેનુ
                                  (સ્વર્ગની ગાય)ની સેવા કરવી પડે છે.
24          ધોશે ધરણીધર તતખેવ — ધરતીને ધારણ કરનાર (ઈશ્વર)
                                                 તરત દરિદ્રતા દૂર કરશે
કડવું 5
7          કાંગવા — છોડાં કાઢ્યા વિનાના તાંદળા (તંદુલ)
9          છોવાય — ઢોળાય
16          ઉપાન.... — પગના જોડા. અ ફાટેલા હોવાથી જે ધૂળ(રેણુ)
                        ઊડતી હતી એનાથી જાણે આકાશ છવાઈ ગયું!
17          જેષ્ઠિકા — ચાલવામાં ટેકો રહે એવી લાકડી
19          શુકજી — શુકદેવ : વ્યાસના પુત્ર. એમણે પરીક્ષિતને
                          ‘ભાગવત’ સંભળાવ્યું હતું. સુદામા-કથા
                          ભાગવતના દશમસ્કંધમાંની કથા છે.
19          નરપતિ — રાજા. અહીં પરીક્ષિત : કુરુવંશનો રાજા,
                       અર્જુનનો પૌત્ર, અભિમન્યુ-ઉત્તરાનો પુત્ર

કડવું 6
2          કોઠા કોશીસાં શોભે પર્મ — કોઠા પરની (દ્વારકાની)
                                કમાનો બહુ (પર્મ, પરમ) શોભતી હતી
4          નથી મુક્તિપુરીમાં મણા — મુક્તિપુરી(દ્વારકા)માં કશાની
                                                       ઉણપ(મણા) નથી
6          એને રૂપે હાર્યા કેશવ-રામ — સુદામાના રૂપ આગળ તો કૃષ્ણ
              અને બલરામ પણ જાણે ઝાંખા પડી ગયા! (એવો કટાક્ષ)
10          મયા — માયા, કૃપા
15          ઉપંગ — એક વાદ્ય
કડવું 7
2          યક્ષકર્દમ સત્યા સેવે રે — યક્ષોને પ્રિય એવો સુગંધિત લેપ
                                             સત્યભામા કૃષ્ણને લગાડે છે
2          અગર ઉસેવે — અગરુનો સુગંધિત ધૂપ (પેલા લેપ પર)
                                                                   આપે છે
3          બીડી — પાન, તાંબુલ
11          વામદેવ — વામનદેવ
12          અત્રિ — ઐક ઋષિ
12          પત્રી — પત્ર, ભલામણ-ચિઠ્ઠી

કડવું 8
4          જેના નાભિકમળમાંથી... — કૃષ્ણસ્તુતિ: કૃષ્ણ/વિષ્ણુની
                     નાભિના કમળમાંથી પ્રગટેલાબ્રહ્માએ પળવારમાં
                     સૃષ્ટિનું સર્જન કર્યું, બાળકૃષ્ણે માતા યશોદાને
                     મુખમાં બ્રહ્માંડ બતાવેલું
5          પાદોદક — ચરમુક્તિપુરીણામૃત
8          ઘૃતપક્વ — ઘીમાં પકવેલાં

કડવું 10
4          અરિષ્ટ — સૂર્ય
12          પંચાનન શંખ — પંચ-મુખના આકારનૌ શંખ

કડવું 12
9 નિર્મુખ — ખાલી હાથે