ગુજરાતી નિબંધ-સંપદા/કાકાસાહેબ કાલેલકર/કાદવનું કાવ્ય: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''કાદવનું કાવ્ય'''}} ---- {{Poem2Open}} સવારે પૂર્વ તરફ કંઈ ખાસ મજા ન હતી. રંગન...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{Center|'''કાદવનું કાવ્ય'''}}
{{SetTitle}}
----
{{Heading|કાદવનું કાવ્ય | કાકાસાહેબ કાલેલકર}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સવારે પૂર્વ તરફ કંઈ ખાસ મજા ન હતી. રંગની બધી શોભા ઉત્તર તરફ જામી હતી. એ દિશામાં માત્ર લાલ રંગે આજે કમાલ કરી દીધી હતી, પણ એ બહુ જ થોડા વખત માટે. પૂર્વ દિશા જ જ્યાં પૂરેપૂરી રંગાઈ ન હતી ત્યાં ઉત્તરદિશા કરી કરીને કેટલાં નખરાં કરવાની હતી? જોતજોતામાં ત્યાંનાં વાદળાં ધોળાં પૂણી જેવાં થઈ ગયાં. અને દિવસે હંમેશ મુજબ શરૂઆત કરી.

Line 17: Line 17:
{{Right|૨૮–૪–’૩૨}}
{{Right|૨૮–૪–’૩૨}}
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/કાકાસાહેબ કાલેલકર/પહેલો વરસાદ|પહેલો વરસાદ]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/કાકાસાહેબ કાલેલકર/મધ્યાહ્નનું કાવ્ય|મધ્યાહ્નનું કાવ્ય]]
}}
18,450

edits