ગુજરાતી નિબંધ-સંપદા/રા. વિ. પાઠક/કઈ ક્રિયામાં માણસ સૌથી બેવકૂફ દેખાય છે?: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''કઈ ક્રિયામાં માણસ સૌથી બેવકૂફ દેખાય છે?'''}} ---- {{Poem2Open}} એક ચર્ચા હજુ...")
 
No edit summary
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{Center|'''કઈ ક્રિયામાં માણસ સૌથી બેવકૂફ દેખાય છે?'''}}
{{SetTitle}}
----
{{Heading|કઈ ક્રિયામાં માણસ સૌથી બેવકૂફ દેખાય છે? | રા. વિ. પાઠક}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એક ચર્ચા હજુ સુધી સાહિત્યમાં થઈ જાણી નથી: કઈ ક્રિયામાં માણસ સૌથી વધારે બેવકૂફ દેખાય છે? માણસ ખાય છે, પીએ છે, ઊંઘે છે, બેસે છે, ઊઠે છે વગેરે અનેક ક્રિયાઓ કરે છે. તે બધીમાં કઈ ક્રિયા કરતી વખતે તે બેવકૂફ દેખાય છે?

Line 11: Line 11:

હાસ્યનો વિભાવ શો એ સંબંધી ઘણી ચર્ચા થાય છે. નવલ-નર્મદ વચ્ચે તે સંબંધી યુદ્ધ થયેલું. વરરાજાને જોતાં મને એ પ્રશ્નનો જવાબ આવડી જાય છે. જે ક્રિયા જે પ્રયોજનથી થવી જોઈએ તે ક્રિયા તે પ્રયોજન વિના થાય ત્યારે હાસ્યનિષ્પત્તિ થાય. માણસે પરણવું જોઈએ પોતાને માટે, અને પોતાની મેળે, તેને બદલે તે ક્રિયા બીજાઓ કરે છે. તમે કરી શકો અને તમારે કરવી જોઈએ તે ક્રિયા કંઈ પણ કારણ સિવાય બીજાઓ કરે ત્યારે તે હાસ્યનો વિભાવ બને.

{{Right|અષાઢ, ૧૯૮૩}}
{{Right|અષાઢ, ૧૯૮૩}}<br>
{{Right|[સ્વૈરવિહાર-૧]}}
{{Right|[સ્વૈરવિહાર-૧]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/સ્વામી આનંદ/માછી-નાચ|માછી-નાચ]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/રા. વિ. પાઠક/સંસ્કૃતિનું માપ|સંસ્કૃતિનું માપ]]
}}
18,450

edits