ગુજરાતી નિબંધ-સંપદા/ચુનીલાલ મડિયા/મુષક અને મૂળાક્ષર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{Center|'''મુષક અને મૂળાક્ષર'''}}
{{SetTitle}}
----
{{Heading|મુષક અને મૂળાક્ષર | ચુનીલાલ મડિયા}}
{{Poem2Open}}
{{Poem2Open}}
માણસ નામના પ્રાણીને ભણતરની આવશ્યકતા ખરી?
માણસ નામના પ્રાણીને ભણતરની આવશ્યકતા ખરી?
Line 34: Line 34:
સમરસેટ મોમની વાર્તા ‘ધ વર્જર’માં પણ આબેહૂબ આવો જ કિસ્સો વાંચવા મળે છે. સંભવ છે કે એણે પણ ભારતીય સંસ્કૃતિમાંથી એ વાર્તાની પ્રેરણા લીધી હોય.
સમરસેટ મોમની વાર્તા ‘ધ વર્જર’માં પણ આબેહૂબ આવો જ કિસ્સો વાંચવા મળે છે. સંભવ છે કે એણે પણ ભારતીય સંસ્કૃતિમાંથી એ વાર્તાની પ્રેરણા લીધી હોય.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav2
|previous = મોહમયી મુંબઈ
|next = સત્યના શોધકો
}}
19,010

edits