18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''ગુજરાત ગાંડી... ગાંડી... રે'''}} ---- {{Poem2Open}} લેખના મથાળામાં ગુજરાત માટે...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|ગુજરાત ગાંડી... ગાંડી... રે | ચુનીલાલ મડિયા}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
લેખના મથાળામાં ગુજરાત માટે ગાંડપણસૂચક બબ્બે વિશેષણો તો લખતાં લખાઈ ગયાં. પણ હવે આગળ અક્ષર પાડતાં કલમ ધ્રૂજે છે. મારી સામે ડઝનેક ગુર્જર કવિઓ ડોળા ઘુરકાવે છે. એ કવિઓએ ગુર્જરી, ગુર્જર દેશ, ગુજરાત વગેરેને માટે જે ઉમળકાભર્યાં પ્રશસ્તિ-સ્તવનો રચ્યાં છે એમાંનાં ‘ગરવી’ ‘ગુણવંતી’ વગેરે વિશેષણો યાદ આવે છે. નાનપણમાં રાગડા તાણીને ગાયેલું નાનાલાલકૃત ગીતકાવ્ય હજીય કાનમાં ગુંજે છે. | લેખના મથાળામાં ગુજરાત માટે ગાંડપણસૂચક બબ્બે વિશેષણો તો લખતાં લખાઈ ગયાં. પણ હવે આગળ અક્ષર પાડતાં કલમ ધ્રૂજે છે. મારી સામે ડઝનેક ગુર્જર કવિઓ ડોળા ઘુરકાવે છે. એ કવિઓએ ગુર્જરી, ગુર્જર દેશ, ગુજરાત વગેરેને માટે જે ઉમળકાભર્યાં પ્રશસ્તિ-સ્તવનો રચ્યાં છે એમાંનાં ‘ગરવી’ ‘ગુણવંતી’ વગેરે વિશેષણો યાદ આવે છે. નાનપણમાં રાગડા તાણીને ગાયેલું નાનાલાલકૃત ગીતકાવ્ય હજીય કાનમાં ગુંજે છે. | ||
Line 53: | Line 53: | ||
ગુજરાતની આ કેટલીક ખાસિયતો અને લાક્ષણિકતાઓ વર્ણવતાં વર્ણવતાં જ આ લખનારને એ લોકસમૂહ માટે એટલું તો વહાલ ઊભરાઈ આવ્યું છે કે હવે લેખના આરંભનું મથાળું જરા બદલીને ઊલટભેર લલકારી રહ્યો છું: ‘ગુજરાત મોરી… મોરી રે…’ | ગુજરાતની આ કેટલીક ખાસિયતો અને લાક્ષણિકતાઓ વર્ણવતાં વર્ણવતાં જ આ લખનારને એ લોકસમૂહ માટે એટલું તો વહાલ ઊભરાઈ આવ્યું છે કે હવે લેખના આરંભનું મથાળું જરા બદલીને ઊલટભેર લલકારી રહ્યો છું: ‘ગુજરાત મોરી… મોરી રે…’ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/ચુનીલાલ મડિયા/સત્યના શોધકો|સત્યના શોધકો]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/ગન્ધ: અભિજ્ઞાનની મુદ્રિકા|ગન્ધ: અભિજ્ઞાનની મુદ્રિકા]] | |||
}} |
edits