19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''એકલવાયો શિમળો'''}} ---- {{Poem2Open}} જેમ જાતજાતના સ્વભાવવાળાં માણસ તેમ જાત...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|એકલવાયો શિમળો | જયંત પાઠક}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જેમ જાતજાતના સ્વભાવવાળાં માણસ તેમ જાતજાતના સ્વભાવવાળાં વૃક્ષો. કેટલાંક પ્રેમાળ ને સ્વજનો જેવાં, આપણને જોતાં જ હસીલળીને બોલાવે, સામે ચાલીને તેડી લે, તો કેટલાંક વળી મીંઢાં અતડાં, કોઈ એમના દમામથી આપણને છેટાં રાખનારાં તો કોઈ વળી સ્વભાવે જ વેરાગી જેવાં. એમને આપણે પાસે જઈએ, એમને અડકીએ, એમના ખોળામાં ખેલીએ-કૂદીએ તે ના ગમે; સંસાર વચ્ચે તેઓ એકલવાયાં. | જેમ જાતજાતના સ્વભાવવાળાં માણસ તેમ જાતજાતના સ્વભાવવાળાં વૃક્ષો. કેટલાંક પ્રેમાળ ને સ્વજનો જેવાં, આપણને જોતાં જ હસીલળીને બોલાવે, સામે ચાલીને તેડી લે, તો કેટલાંક વળી મીંઢાં અતડાં, કોઈ એમના દમામથી આપણને છેટાં રાખનારાં તો કોઈ વળી સ્વભાવે જ વેરાગી જેવાં. એમને આપણે પાસે જઈએ, એમને અડકીએ, એમના ખોળામાં ખેલીએ-કૂદીએ તે ના ગમે; સંસાર વચ્ચે તેઓ એકલવાયાં. | ||
| Line 15: | Line 15: | ||
{{Right|૧૯-૧૧-૧૯૮૬}} | {{Right|૧૯-૧૧-૧૯૮૬}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/જયંત પાઠક/પાલ્લીનો પીપળો|પાલ્લીનો પીપળો]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/જયંત પાઠક/તનમાં નહિ, વતનમાં|તનમાં નહિ, વતનમાં]] | |||
}} | |||
edits