ગુજરાતી નિબંધ-સંપદા/જોસેફ મેકવાન/અમારી ઉત્તરાણ: Difference between revisions

No edit summary
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
Line 52: Line 52:
આજે એ પ્રાકૃત આનંદ નથી રહ્યો. લગભગ આયખાના પાંત્રીસસમા વર્ષ સુધી મેં પતંગો ઉડાડી. હવે તો માત્ર આકાશ તાકું છું ને ક્યાંય અમારા છનિયા ગોલા કે મણિયાની પતંગની અદા જોવા મળે છે કે કેમ — એ માટે નેજવાં ખેંચ્યા કરું છું.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/મનસુખ સલ્લા/સ્નેહનું બળ : હંસામાડી|સ્નેહનું બળ : હંસામાડી]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/જોસેફ મેકવાન/સુઘરીની યાદ|સુઘરીની યાદ]]
}}