ગુજરાતી નિબંધ-સંપદા/બકુલ ત્રિપાઠી/દ્રોણાચાર્યનું સિંહાસન: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''દ્રોણાચાર્યનું સિંહાસન'''}} ---- {{Poem2Open}} આ કંઈ આપણા સમયની વાત નથી! આ તો...")
 
No edit summary
 
(3 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{Center|'''દ્રોણાચાર્યનું સિંહાસન'''}}
{{SetTitle}}
----
{{Heading|દ્રોણાચાર્યનું સિંહાસન | બકુલ ત્રિપાઠી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ કંઈ આપણા સમયની વાત નથી! આ તો… મહાભારતના સમયની વાત છે! પાંડવ-કૌરવ કુમારોને ધનુષ્યવિદ્યા શીખવવા ગુરુ દ્રોણને સોંપાયા હતા તે સમયની જ આ કથા છે! એક વાર એવું બન્યું કે… શું બન્યું!
આ કંઈ આપણા સમયની વાત નથી! આ તો… મહાભારતના સમયની વાત છે! પાંડવ-કૌરવ કુમારોને ધનુષ્યવિદ્યા શીખવવા ગુરુ દ્રોણને સોંપાયા હતા તે સમયની જ આ કથા છે! એક વાર એવું બન્યું કે… શું બન્યું!

{Center|'''(૧)'''}}
{{Center|'''(૧)'''}}
{Center|'''ભીષ્મ અને દ્રોણગુરુ'''}}
{{Center|'''ભીષ્મ અને દ્રોણગુરુ'''}}
ભીષ્મ: પધારો પધારો દ્રોણગુરુ… અરે… આ શું? …આપની આ પોથી ફાટી ગઈ છે… અને… આ…
ભીષ્મ: પધારો પધારો દ્રોણગુરુ… અરે… આ શું? …આપની આ પોથી ફાટી ગઈ છે… અને… આ…

Line 46: Line 46:
દ્રોણ: મારું… સિંહાસન તોડી નાંખ્યું!
દ્રોણ: મારું… સિંહાસન તોડી નાંખ્યું!

{Center|'''(૨)'''}}
{{Center|'''(૨)'''}}
{Center|'''ધૃતરાષ્ટ્ર અને સંજય'''}}
{{Center|'''ધૃતરાષ્ટ્ર અને સંજય'''}}
ધૃતરાષ્ટ્ર: પણ પછી આગળ શું થયું એ કહે ને સંજય…
ધૃતરાષ્ટ્ર: પણ પછી આગળ શું થયું એ કહે ને સંજય…

Line 342: Line 342:
સંજય: વિદાય જ લઉં છું મહારાજ! હવે વિદ્યાક્ષેત્રે સર્વત્ર આનંદમંગલ પ્રવર્તી રહ્યું છે તેવે સમયે ક્રોધ ન કરતાં સ્મિત કરી રહો, હે મહારાજ, સંતુષ્ટ થાઓ… સંતુષ્ટ થાઓ… સં…તુ…ષ્ટ…થા…ઓ!
સંજય: વિદાય જ લઉં છું મહારાજ! હવે વિદ્યાક્ષેત્રે સર્વત્ર આનંદમંગલ પ્રવર્તી રહ્યું છે તેવે સમયે ક્રોધ ન કરતાં સ્મિત કરી રહો, હે મહારાજ, સંતુષ્ટ થાઓ… સંતુષ્ટ થાઓ… સં…તુ…ષ્ટ…થા…ઓ!
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/બકુલ ત્રિપાઠી/વૈકુંઠ નથી જાવું|વૈકુંઠ નથી જાવું]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/વિનોદ ભટ્ટ/પાગલો પાગલખાનામાં જ નથી હોતા|પાગલો પાગલખાનામાં જ નથી હોતા]]
}}
18,450

edits