18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''ઓરડો'''}} ---- {{Poem2Open}} જે પ્રકારની વાત કરવાનું મનમાં છે તે જોતાં ‘ખંડ’...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|પ્રવીણ દરજી | ઓરડો}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જે પ્રકારની વાત કરવાનું મનમાં છે તે જોતાં ‘ખંડ’ શબ્દ કંઈક ભારે, વધુ પડતો શિષ્ટ ગણાઈ જવા સંભવ છે અને આમ પણ ‘ખંડ’ શબ્દને બરાબર રીતે ચરિતાર્થ કરી બતાવે એવો એનો અસબાબ પણ ક્યાં છે! હા, એને ‘ખંડ’ નહિ, આપણે ‘ઓરડો’ જ કહીશું. બાળપણમાં એને અમે ગામડામાં ‘ઓરડા’થી જ ઓળખતા… આજેય, આ ક્ષણે મારા માટે તો એ ‘ઓરડો’ જ છે, મારો ‘ઓરડો’! ખંડની અપેક્ષાનો ઠઠારો એમાં નથી એ હું જાણું છું, પણ મારા માટે તો એ ખુદ મોટો ઠઠારો–પટારો છે! અને એટલે તો મારે મન ‘વ્હાઇટ હાઉસ’ના કોઈ ઝાકમઝોળવાળા વિશાળ ખંડ કરતાંય એનું મહત્ત્વ અદકેરું રહ્યું છે. આ ‘ઓરડો’ મારી તો અનેક ખાટીમીઠી ક્ષણોનું તોરણ છે! | જે પ્રકારની વાત કરવાનું મનમાં છે તે જોતાં ‘ખંડ’ શબ્દ કંઈક ભારે, વધુ પડતો શિષ્ટ ગણાઈ જવા સંભવ છે અને આમ પણ ‘ખંડ’ શબ્દને બરાબર રીતે ચરિતાર્થ કરી બતાવે એવો એનો અસબાબ પણ ક્યાં છે! હા, એને ‘ખંડ’ નહિ, આપણે ‘ઓરડો’ જ કહીશું. બાળપણમાં એને અમે ગામડામાં ‘ઓરડા’થી જ ઓળખતા… આજેય, આ ક્ષણે મારા માટે તો એ ‘ઓરડો’ જ છે, મારો ‘ઓરડો’! ખંડની અપેક્ષાનો ઠઠારો એમાં નથી એ હું જાણું છું, પણ મારા માટે તો એ ખુદ મોટો ઠઠારો–પટારો છે! અને એટલે તો મારે મન ‘વ્હાઇટ હાઉસ’ના કોઈ ઝાકમઝોળવાળા વિશાળ ખંડ કરતાંય એનું મહત્ત્વ અદકેરું રહ્યું છે. આ ‘ઓરડો’ મારી તો અનેક ખાટીમીઠી ક્ષણોનું તોરણ છે! | ||
Line 29: | Line 29: | ||
{{Right|''(‘લીલાં પર્ણ’)''}} | {{Right|''(‘લીલાં પર્ણ’)''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/વિનોદ ભટ્ટ/પાગલો પાગલખાનામાં જ નથી હોતા|પાગલો પાગલખાનામાં જ નથી હોતા]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/પ્રવીણ દરજી/ઈશ્વર તમે, હું—આપણે બધા જ!|ઈશ્વર તમે, હું—આપણે બધા જ!]] | |||
}} |
edits