ગુજરાતી નિબંધ-સંપદા/રતિલાલ બોરીસાગર/પાકીટની અદલાબદલી: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''પાકીટની અદલાબદલી'''}} ---- {{Poem2Open}} નોકરી માટે મારે રોજ અમદાવાદ-ગાંધીન...")
 
No edit summary
 
(2 intermediate revisions by one other user not shown)
Line 1: Line 1:
{{Center|'''પાકીટની અદલાબદલી'''}}
{{SetTitle}}
----
{{Heading|પાકીટની અદલાબદલી | રતિલાલ બોરીસાગર}}
{{Poem2Open}}
{{Poem2Open}}
નોકરી માટે મારે રોજ અમદાવાદ-ગાંધીનગર વચ્ચે અપડાઉન કરવાનું હોય છે. આમ તો, દરરોજ બૅગ લઈને ઑફિસે જવાનો ક્રમ રહેતો, પણ હૃદય ભારે થવા માંડ્યું તે પછી હળવું પાકીટ લીધું છે. (આમેય હૃદય ભારે થવાને કારણે મારું પાકીટ ઘણું હળવું થઈ ગયું છે!) આ પાકીટને કારણે સર્જાયેલી દુર્ઘટના વર્ણવવાનો આજે ઉપક્રમ છે.

Line 32: Line 33:
‘હા, પણ આ સાઇકલ મારી નથી. મારી સાઇકલ ક્યાંક મૂકી તમે કોઈકની સાઇકલ લઈ આવ્યા છો!’
‘હા, પણ આ સાઇકલ મારી નથી. મારી સાઇકલ ક્યાંક મૂકી તમે કોઈકની સાઇકલ લઈ આવ્યા છો!’
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/અમૃતલાલ વેગડ/ધરમપુરીથી મહેશ્વર|ધરમપુરીથી મહેશ્વર]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/રતિલાલ બોરીસાગર/કો’કે ઢોળી દીધો છે આ તડકો!|કો’કે ઢોળી દીધો છે આ તડકો!]]
}}
18,450

edits