19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''સાબરમતી જેલમાં ડમરો'''}} ---- {{Poem2Open}} '''સાબરમતીની જેલમાં ડમરો સૂંઘી સૂ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|સાબરમતી જેલમાં ડમરો | રતિલાલ ‘અનિલ’}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
'''સાબરમતીની જેલમાં ડમરો સૂંઘી સૂંઘી,''' | '''સાબરમતીની જેલમાં ડમરો સૂંઘી સૂંઘી,''' | ||
| Line 21: | Line 21: | ||
મુસ્લિમની પુષ્પપાંદડીમાં ડમરો ને પુષ્પ હોય, હિન્દુની પુષ્પપાંદડીમાં તુલસી ને પુષ્પ હોય. અરબસ્તાનથી આવેલી ગઝલની ડમરાની સુવાસ સાથે તુલસીનું સગપણ તે ગુજરાતી ગઝલ. | મુસ્લિમની પુષ્પપાંદડીમાં ડમરો ને પુષ્પ હોય, હિન્દુની પુષ્પપાંદડીમાં તુલસી ને પુષ્પ હોય. અરબસ્તાનથી આવેલી ગઝલની ડમરાની સુવાસ સાથે તુલસીનું સગપણ તે ગુજરાતી ગઝલ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/રતિલાલ ‘અનિલ’/ડામચિયો|ડામચિયો]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/રતિલાલ ‘અનિલ’/આદિવાસી શેમળો|આદિવાસી શેમળો]] | |||
}} | |||
edits