ગુજરાતી નિબંધ-સંપદા/હર્ષદ ત્રિવેદી/લેખણ: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''લેખણ'''}} ---- {{Poem2Open}} આષાઢી બીજનો ભીંજાયેલો દિવસ છે. ખેડૂતોએ વાવણીનુ...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{Center|'''લેખણ'''}}
{{SetTitle}}
----
{{Heading|લેખણ | હર્ષદ ત્રિવેદી}}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 44: Line 44:
થોડા વખત પહેલાંની એક રાતે વિધાત્રીદેવી પૌત્ર રાઘવની છઠ્ઠી લખવા આવવાનાં હતાં. તો એમને માટે બાજઠ પર, લેખણની સાથે કાગળિયો ને કંકુ ભરેલો દોત મૂકવાનાં હતાં. કાંસાનો ઢાંકણવાળો દોત ને બીજું બધું તો મળ્યું, પણ વિધાત્રી જેવી વિધાત્રી લખી શકે એવી લેખણ ક્યાંથી લાવવી? કલ્પવૃક્ષ તો રહ્યું સ્વર્ગમાં. સુરતરુવરની શાખા આપણા નસીબે નહીં, એટલે ઘરઆંગણે ઊગેલા બોરસલ્લીના વૃક્ષની એક સરસ સીધી નાનકડી ડાળી કાપું છું. ભારત કંપનીની પતરી લઈને ધીરે ધીરે, છોલી છોલીને એનો નમણો કિત્તો બનાવું છું. પાતળી નાડાછડીથી એ કિત્તાના છેડે નાનકડું મોરપિચ્છ બાંધું છું. દોતમાં કિત્તો બોળું છું અને ઓરિએન્ટના સફેદ કાગળ ઉપર લખું છું : ‘શ્રી ગણેશાય નમ:, શ્રી સરસ્વત્યૈ નમ:, શ્રી વિધાત્રીદેવ્યૈ નમ:, શ્રી ગુરુભ્યો નમ:’ અને બાકીનો અવકાશ વિધાત્રીદેવી માટે છોડી દઉં છું…

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/ભારતી રાણે/નિયા માકરીમાં અચાનક મળી ગયેલો એ ચંદ્ર|નિયા માકરીમાં અચાનક મળી ગયેલો એ ચંદ્ર]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/રામચન્દ્ર પટેલ/ખેતર|ખેતર]]
}}
18,450

edits