ગુજરાતી નિબંધ-સંપદા/રમેશ ર. દવે/માટીની મહેક: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 29: Line 29:
માટીની આ મહોબતે રાતે પથારીમાં લંબાવતાં આંખ ઘેરાય એ પહેલાંની પાંચ-સાત પળોને કો’ પ્રથમ વર્ષાની મીઠી ગંધથી મહેક મહેક કરી દીધી છે. મહેનતથી એટલી મહેર કે મન-શરીર બેય કેળવાયાં. કોઈ પણ કામ ખંતપૂર્વક કરી શકાય અને થોડી મથામણે હાથ બેસી જાય. કોઈ ભૂલ ચીંધે ક્યારેક, તો મન ઓશિંગણ બની સુધારી લે તત્કાળ. માટી ને મહેનતની સાથે લગભગ નાળછેદ થઈ ગયા પછી આજે અમદાવાદમાં પણ એની મમતા મૂકી શક્યો નથી. વિશાળ ઊંચાં વૃક્ષો જોઈને જન્મતી સૌંદર્યમય ભવ્યતા ને સાફ-સુઘડ ઘર-આંગણું જોતાં જાગતો પ્રફુલ્લિત રોમાંચ હવે ન જાણું; ક્યારે અનુભવાશે ફરી! પણ રસ્તે જતાં, ટેલિફોન્સ-કેબલ માટે થતાં ખોદકામની તાજી મઘમઘતી માટી મને રોકી પાડે છે ને મારામાં ઢબુરાતો જતો આરણ્યક ઊછળી આવી, જઈ બેસે છે એ માટી-ઢગલે ઘડી બે ઘડી!

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/રમેશ ર. દવે/વૃક્ષમોસાળ મારું|વૃક્ષમોસાળ મારું]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/મહેન્દ્રસિંહ પરમાર/ભાત ભાત કે લોગ|ભાત ભાત કે લોગ]]
}}
18,450

edits