ગુજરાતી નિબંધ-સંપદા/વિનેશ અંતાણી/સત્તાવીસ ઘર અને હું: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''સત્તાવીસ ઘર અને હું'''}} ---- {{Poem2Open}} નાનપણથી અત્યાર સુધી હું જુદાં જુ...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{Center|'''સત્તાવીસ ઘર અને હું'''}}
{{SetTitle}}
----
{{Heading|સત્તાવીસ ઘર અને હું | વિનેશ અંતાણી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
નાનપણથી અત્યાર સુધી હું જુદાં જુદાં સત્તાવીસ ઘરમાં રહ્યો છું. જુદાં જુદાં સ્થળે અને જુદી જુદી પરિસ્થિતિમાં. કુમળો અવાજ પુરુષના અવાજ જેવો કઠોર બનતો ગયો છે, વાળ હોળવાની રીત બદલાઈ છે. હું જેમની સાથે રહેતો તે વ્યક્તિઓ પણ બદલાતી રહી છે. જૂની વ્યક્તિઓએ વિદાય લીધી છે અને નવી આવી ગઈ છે. સંવેદનો બદલાયાં છે. દરેક ઘરમાં મળેલા આનંદ જુદા છે અને પીડા જુદી છે. દરેક ઘરની સવાર, ત્યાં ઢળેલી રાતો, ગંધ, અજવાળું, અંધારું, પડછાયા અને અવાજો જુદાં છે. એ બધાં જ ઘરોમાં મેં અનુભવેલી એકલતાનાં સ્વરૂપ પણ અલગ છે. હું મને મારા દરેક ઘરમાં છોડતો આવ્યો છું. છતાં તે વખતનો હું હજી મારાં એ બધાં ઘરમાં વસું છું.

Line 30: Line 30:
લાગે છે કે હવે બધું પૂરું થઈ ગયું છે અને બીજી જ ક્ષણે થાય, કશું જ પૂરું થયું નથી. ક્યારેક હું જેમાં રહ્યો તે બધાં જ ઘર મારી સ્મૃતિમાં એકસામટાં ઝીંકાય છે અને મને ભય લાગે છે – હું એ બધાંનો ભાર સહન કરી શકીશ નહીં. પછી સમજાય કે મારો ભય પાયા વિનાનો છે. ભાર ઘરનો હોતો નથી, વીતેલા સમયનો હોય છે. ઘર તો આપણને પોતાની અંદર સ્નેહથી સમાવી લે છે. ઘર આપણાથી છૂટું પડતું નથી. આપણે જ ઘરને છોડીને ચાલ્યા જઈએ છીએ. મને ઘણી વાર વિચાર આવે છે કે જો મને મારું જીવવું જીવવા જેવું લાગ્યું હોય તો મારાં બધાં જ ઘરોને લીધે. એ ઘરોને લીધે મારે ક્યાંય બહાર રહેવું પડ્યું નથી. હું સદા મારી ભીતર રહી શક્યો છું.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/વિનેશ અંતાણી/પાંચ વરસાદ|પાંચ વરસાદ]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/પ્રફુલ રાવલ/ઘર મારામાં ધબકે છે|ઘર મારામાં ધબકે છે]]
}}
18,450

edits