ગુજરાતી નિબંધ-સંપદા/માવજી મહેશ્વરી/શિયાળાની રાત: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Center|'''શિયાળાની રાત'''}} ---- {{Poem2Open}} શિયાળો લુચ્ચો છે. એ ક્યારેક શિયાળની જેમ...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{Center|'''શિયાળાની રાત'''}}
{{SetTitle}}
----
{{Heading|શિયાળાની રાત | માવજી મહેશ્વરી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
શિયાળો લુચ્ચો છે. એ ક્યારેક શિયાળની જેમ લપાતો-છુપાતો-અમળાતો આવે છે તો ક્યારેક રાનીપશુની માફક તરાપ મારે છે. શિયાળાનું કાંઈ નક્કી નહીં. એ દોરંગી છે. નખરાળો છે. શિયાળો પોતાની સાથે લઈ આવે છે નિર્બળ પુરુષ જેવો દિવસ અને ફાટફાટ જુવાનીથી લચી પડતી સ્ત્રી જેવી રાત.

Line 16: Line 16:
વહેલી સવારે ઊઠી ગયેલા ખેડૂતના સંચારથી રાત સફાળી જાગે છે. પોતાનો પાલવ સરખો કરી આળસ મરડી પૂર્વમાં જુએ છે. ખેડૂતે દોહેલા બકરીના દૂધના ફિણોટામાં આંગળી બોળતી રાત ઝડપથી પગ ઉપાડે છે. રાતનો પગરવ સાંભળી કંથેરમાં સૂઈ રહેલા તેતર આંખો ખોલે છે. ઘટાટોપ ઊભેલી શેરડી વચ્ચે મારગ કરતા આવતા અજવાળાને જોઈ ડરી ગયેલું શિયાળ રાતના પગલાં શોધતું નાસે છે. હજી રાતનો પાલવ ફરફરતો દેખાય છે. શિયાળાની રાતનો શ્યામલ પાલવ!

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/માવજી મહેશ્વરી/આંબો|આંબો]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/ગીતા નાયક/ઘાટકોપર|ઘાટકોપર]]
}}
18,450

edits

Navigation menu