ગુજરાતી નિબંધ-સંપદા/રમેશ ઠક્કર/સ્મૃતિશૂળ: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''સ્મૃતિશૂળ'''}} ---- {{Poem2Open}} જમાનો સહજપણે બદલાય છે. મનનો માહોલ અકબંધ હો...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{Center|'''સ્મૃતિશૂળ'''}}
{{SetTitle}}
----
{{Heading|સ્મૃતિશૂળ | રમેશ ઠક્કર}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જમાનો સહજપણે બદલાય છે. મનનો માહોલ અકબંધ હોય છે. સ્મૃતિઓ સળવળતી જ રહે છે. એ છટપટાહટ પણ માણવા જેવી હોય છે.

Line 18: Line 18:
ગામમાં મારો પ્રવેશ ભારેખમ બની જાય છે. હું જ મને આગંતુક લાગું છું. મને શહેરી માણસ તરીકે જોતી આંખોમાં હું મારા બાળપણની હળવાશને ઝંખું છું. ક્યાંય પ્રતિસાદ મળતો નથી.નાછૂટકે ભારેખમ જ રહું છું. હવે બાપા નથી. સ્વજનો નથી.બાળપણના ગોઠિયા વેરાઈ ગયા છે. અમારું ઘર વિલીન થઈ ગયું છે. ગામના કૂવેથી અવિરત પાણીનાં બેડાં ભરી લાવતાં બા આજે વયોવૃદ્ધ છે. શહેરમાં દીકરાના ઘરે એકલખૂણે જીવે છે. આંખે ઝાંખપ આવી ગઈ છે. બનાસ પણ હવે વરસનો મોટો ભાગ સૂકીભઠ્ઠ હોય છે..બા અને બનાસ બંનેને થાકી ગયેલાં જોઈ દિલ ગમગીન થઈ જાય છે. આયખાના અમુક દાયકાઓમાં જ થયેલી આ ઊથલપાથલ મારા આંતરમનને આકળવિકળ કરી જાય છે. હું કશોક સહારો ઝંખું છું. એકાદ પરિચિત વૃક્ષની ડાળી અને એમાંથી પ્રગટતો અવાજ મને થોડીક રાહત આપી જાય છે. મને તલાશ છે ધૂળની એક પરિચિત ડમરીની. પણ મળે છે કેવળ સ્મૃતિઓની શૂળ…

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/દક્ષા પટેલ/ડબો|ડબો]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/રમેશ ઠક્કર/ખેતર|ખેતર]]
}}
18,450

edits