ગુજરાતી નિબંધ-સંપદા/પ્રારંભ/ગુજરાતી નિબંધનાં એકસો સિત્તેર વર્ષ: વિહંગાવલોકન: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''ગુજરાતી નિબંધનાં એકસો સિત્તેર વર્ષ: વિહંગાવલોકન'''}} ---- {{Poem2Open}} સામ...")
 
No edit summary
 
(3 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{Center|'''ગુજરાતી નિબંધનાં એકસો સિત્તેર વર્ષ: વિહંગાવલોકન'''}}
{{SetTitle}}
----
 
{{Heading|ગુજરાતી નિબંધનાં એકસો સિત્તેર વર્ષ: વિહંગાવલોકન|}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સામાન્ય લાગતું નિબંધનું સ્વરૂપ અને એનું લેખન-સર્જન મને વિસ્મયકારી અને રોમાંચક લાગ્યા કરે છે. એ હાથવગું લાગે છે છતાં એટલું જ છટકિયાળ છે. આમ રસળતી કલમે લખાતું હોવા છતાં એ ઘણાંને માટે ‘અઘરું’ છે… હા, એય અંતર ખોલીને ઊઘડે તો ન્યાલ કરી દે છે ખરું, પણ એ સૌ કોઈના વશની વાત નથી. એ નથી તો ‘આકાશકુસુમવત્’ કે નથી એ ‘હસ્તામલકવત્…’ પણ એનો વિહા૨ ધરાથી ગગન સુધી (વિસ્તરતો) રહ્યો છે. એ વશ વર્તે તો ખંગ વાળી દે છે ને નિજી બંધમાં ન બંધાય – પકડમાં ન આવે તો – લખનારની વલે’ કરે છે. ધારે તો નિબંધ લખનારને – એના આંતરલોકને – “ઉઘાડી આપે છે ને ‘વાટે-પાટે’ ન ચઢે તો લખનારને ‘ઉઘાડો પાડી’ દૈને જંપે છે.

Line 49: Line 50:
{{Right|'''— મણિલાલ હ. પટેલ'''}}
{{Right|'''— મણિલાલ હ. પટેલ'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/પ્રારંભ/ગ્રંથ-પરિચય|ગ્રંથ-પરિચય]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/દલપતરામ/ભૂત નિબંધ|ભૂત નિબંધ]]
}}
18,450

edits