સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ભિક્ષુ અખંડાનંદ/નમ્ર વિનંતી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} સજ્જનો પ્રત્યે નમ્ર વિનંતી કે આ સેવકને મહાત્મા કે દાતાર સ...")
 
(No difference)

Latest revision as of 12:16, 4 June 2021

          સજ્જનો પ્રત્યે નમ્ર વિનંતી કે આ સેવકને મહાત્મા કે દાતાર સમજીને કોઈએ તેની પાસે આવવા જેવું, માગવા જેવું, બીજીત્રીજી વાતે વાળવા જેવું, નિમંત્રણ આપવા જેવું કે તેડાવવા જેવું નથી. એક તો આ સેવક વિદ્વાન નથી. આખો વખત રોકાણ પહોંચે છે. માટે સર્વ સજ્જનો પાસે ક્ષમા માગું છું. (૧૯૩૨)