ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મધુ રાય/ધારો કે –: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} ધારો કે– તમારું નામ કેશવલાલ છે અને ધારો કે તમે ગુજરાતી પણ છો....")
 
No edit summary
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|ધારો કે – | મધુ રાય}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ધારો કે–
ધારો કે–
Line 124: Line 126:
અને ધારો કે એક ઑર મજાક થાય. વિધિની વક્ર નજર તમારાં ખિસ્સાં ઉપરથી ઊતરતી તમારા અધ્ધર લટકતા પગ ઉપર પડે. બીડી પીધેલા મોંનું ફરી એક બગાસું તમારા નાક પાસે આવે. તમે અકળાઓ, તમારું ચંપલ નીકળી રસ્તા ઉપર પડે, ટ્રામલાઇનની જ ઉપર. બસ ફુલ મોશનમાં હોય, ટ્રામ આવે, તમે ઊતરી આજે સંધાવેલું ચંપલ લેવાનો વિચાર કરી શકો, એ પહેલાં ટ્રામ ખડખડ કરતી આવી તમારા ચંપલ ઉપરથી પસાર થઈ જાય, તમારા ખુલ્લા પગ ઉપર ટ્રામના પસાર થવાથી હવાનો જથ્થો અથડાય, અને તમારા ચંપલના બે મચડાયેલા ભાગ તમને દેખાય, તો–?

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મધુ રાય/બાંશી નામની એક છોકરી|બાંશી નામની એક છોકરી]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મધુ રાય/કાન|કાન]]
}}
18,450

edits