ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રમેશ પારેખ/ત્રેપનસિંહ ચાવડા જીવે છે: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 178: Line 178:
સારી વાર પછી, અપમાનિત દશામાં, બગલમાં નોંધના કાગળો દબાવી હું ધીમે ધીમે મ્યુઝિયમની બહાર નીકળ્યો. પરંતુ બહારની હવાએ મારી ગ્લાનિને લૂછી નાખી. તરત જ મારા મગજમાં અમારા અખબારનું રોટરી મશીન ધમધમવા લાગ્યું… અને હું મારો રિપોર્ટ સડસડાટ છપાતો જોઈ રહ્યો : ‘ચોપનમા સિંહે જેનો કરપીણ શિકાર કર્યો હતો એ રા.રા. ત્રેપનસિંહ ચાવડાની હયાતીની લાગેલી ભાળ…’

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ચિનુ મોદી/નાગના લિસોટા|નાગના લિસોટા]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/જોસેફ મેકવાન/પન્નાભાભી|પન્નાભાભી]]
}}
18,450

edits