18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} ૧૯૫૫ની પહેલી જાન્યુઆરીએ સવારે ચાર વાગ્યે બાળકૃષ્ણ ઝબકીને જા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|ઊડી ગયો હંસ | પન્ના નાયક}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
૧૯૫૫ની પહેલી જાન્યુઆરીએ સવારે ચાર વાગ્યે બાળકૃષ્ણ ઝબકીને જાગ્યો. બેઠો થયો. બાજુમાં સૂતેલી સુમુખી પત્ની હંસાને જોઈ બાળકૃષ્ણના મનમાં ઝબકારો થયો. એને ખાતરી થઈ ગઈ કે નક્કી હંસા કોઈ બીજાના પ્રેમમાં છે. એણે ફરી હંસા સામે જોયું. ચાદર થોડી પોતા પાસે ખેંચી. ગળું ઢાંક્યું. સામે બારી હતી. બહાર અંધારું હતું. | ૧૯૫૫ની પહેલી જાન્યુઆરીએ સવારે ચાર વાગ્યે બાળકૃષ્ણ ઝબકીને જાગ્યો. બેઠો થયો. બાજુમાં સૂતેલી સુમુખી પત્ની હંસાને જોઈ બાળકૃષ્ણના મનમાં ઝબકારો થયો. એને ખાતરી થઈ ગઈ કે નક્કી હંસા કોઈ બીજાના પ્રેમમાં છે. એણે ફરી હંસા સામે જોયું. ચાદર થોડી પોતા પાસે ખેંચી. ગળું ઢાંક્યું. સામે બારી હતી. બહાર અંધારું હતું. | ||
Line 198: | Line 200: | ||
બાળકૃષ્ણને ફરી ઝબકારો થયો. હવે બેઠું. હંસા જે વ્યક્તિના પ્રેમમાં છે એ વ્યક્તિ બિલ, બિલ ક્લિન્ટન છે. બિલ્લુ, બિલ્લુ કહીને ત્રણ વરસથી વળગી છે ત્યારે હંસા બાળકૃષ્ણને નહીં, બિલ ક્લિન્ટનને પ્રેમ કરે છે. બાળકૃષ્ણને તાળો મળી ગયો. બાળકૃષ્ણે બારી સામે જોયું. એ હસ્યો. અંધારું ઓસરતું હતું. | બાળકૃષ્ણને ફરી ઝબકારો થયો. હવે બેઠું. હંસા જે વ્યક્તિના પ્રેમમાં છે એ વ્યક્તિ બિલ, બિલ ક્લિન્ટન છે. બિલ્લુ, બિલ્લુ કહીને ત્રણ વરસથી વળગી છે ત્યારે હંસા બાળકૃષ્ણને નહીં, બિલ ક્લિન્ટનને પ્રેમ કરે છે. બાળકૃષ્ણને તાળો મળી ગયો. બાળકૃષ્ણે બારી સામે જોયું. એ હસ્યો. અંધારું ઓસરતું હતું. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પન્ના નાયક/સુજાતા|સુજાતા]] | |||
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/અજિત ઠાકોર/ગૂમડું|ગૂમડું]] | |||
}} |
edits