ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પ્રવીણ ગઢવી/સૂરજપંખી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{Center|'''સૂરજપંખી'''}}
{{SetTitle}}
----
{{Heading|સૂરજપંખી | પ્રવીણ ગઢવી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
હું એકલો એક અટૂલી ટેકરી પર જઈને નિરાંતે બેઠો. સરોવરના વિશાળ શ્વેત જલરાશિ પરથી વહી આવતી ભીની હવા મારા ચહેરા ઉપર રમી રહી. અડખેપડખે ઊગેલું લીલુંછમ ઘાસ ડોલવા લાગ્યું.
હું એકલો એક અટૂલી ટેકરી પર જઈને નિરાંતે બેઠો. સરોવરના વિશાળ શ્વેત જલરાશિ પરથી વહી આવતી ભીની હવા મારા ચહેરા ઉપર રમી રહી. અડખેપડખે ઊગેલું લીલુંછમ ઘાસ ડોલવા લાગ્યું.
Line 140: Line 140:
‘મને સરોવર બોલાવતું હતું’ એ જાણે બોલી અને હવામાં ઓગળી ગઈ. શ્વેત પંખીની જેમ બરફીલા પહાડો ઓળંગી ગઈ.
‘મને સરોવર બોલાવતું હતું’ એ જાણે બોલી અને હવામાં ઓગળી ગઈ. શ્વેત પંખીની જેમ બરફીલા પહાડો ઓળંગી ગઈ.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પ્રવીણ ગઢવી/લીંબડાનું પાંદડું|લીંબડાનું પાંદડું]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ભૂપેશ અધ્વર્યુ/હનુમાન લવકુશ મિલન|હનુમાન લવકુશ મિલન]]
}}
18,450

edits

Navigation menu