ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પારુલ રાઠોડ/વિપર્યાસ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{Center|'''વિપર્યાસ'''}}
{{SetTitle}}
----
{{Heading|વિપર્યાસ | પારુલ રાઠોડ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ઑફિસેથી આવીને થોડી વાર આરામ કરી તે હીંચકા પર બેઠી. આ તેનો નિત્યક્રમ હતો. હળવાશભરી આ ક્ષણોમાં સૂર્યાસ્ત અને ચંદ્રોદયની લીલાને તે રસપૂર્વક જોયા કરતી. દોડાદોડી કરતાં બાળકો જેવા આ સાંધ્યરંગો, ગુલમ્બોર શો રતુંબડો થઈ ડૂબી જતો સૂરજ, રાતરાણીની સુગંધ લઈને આવતો ચંદ્ર, ઘેરાતા જતા અંધકારમાં તારકગણ શાં ચમકતાં મધુમાલતીનાં ફૂલો, રોજ માની જેમ તેના પર વહાલથી હાથ ફેરવતાં શીતળ ચંદ્રકિરણો — કોણ જાણે કેમ પણ આજે આ બધું તેને અકળાવતું હતું.

Line 69: Line 69:
{{Right|(‘પરબ’ ૧૯૯૮માંથી)}}
{{Right|(‘પરબ’ ૧૯૯૮માંથી)}}
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/બિન્દુ ભટ્ટ/જાગતું પડ|જાગતું પડ]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સુમન્ત રાવલ/ખોયડું|ખોયડું]]
}}
18,450

edits

Navigation menu