ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ભરત નાયક/વગડો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{Center|'''વગડો'''}}----
{{SetTitle}}
{{Heading|વગડો | ભરત નાયક}}
{{Poem2Open}}
{{Poem2Open}}
દે’રાની ટોચે જગડો ઘડચો બેઠો છે, દે’રામાં ઘુંમટ વચ્ચે વાગરું ઊંધે માથે ઝોલાં ખાય છે. તગડા ઘડચાની આંખો ક્યાંક ખોવાયેલી છે. આ આંખોમાં સામેના ઝાડની ડાળે લટકતું સફેદ હાજપિંજર, એની પાછળ અનેક ઝાડવાંથી લચેલો લીલો વગડો અને એ વગડા પર ઝળૂંબેલા ભૂરા આકાશો રંગ ચૂપચાપ પડ્યો છે.

Line 146: Line 147:
{{Right|''(‘સુરેશ જોષીથી સત્યજિત શર્મા’માંથી)''}}
{{Right|''(‘સુરેશ જોષીથી સત્યજિત શર્મા’માંથી)''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સુમન્ત રાવલ/લાયન-શૉ|લાયન-શૉ]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/જનક ત્રિવેદી/સાંધાવાળા જેઠાલાલ ગોરધનની નોકરીનો છેલ્લો દિવસ|સાંધાવાળા જેઠાલાલ ગોરધનની નોકરીનો છેલ્લો દિવસ]]
}}
18,450

edits