18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|ટોપીઓ ભરતી સ્ત્રીઓ | ગિરીશ ભટ્ટ}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મૂળ નામ તો લક્ષ્મી, પણ એમાંથી લખમી થઈ જતાં શી વાર? પચીસની જોબનવંતી ઉંમર… દેખાવડી, જરા અલ્લડ ને વાચાળ, અઢારે પરણી હતી રસિકને. સામેની ડેલીવાળી મોંઘીએ તેને પોંખી હતી, ટાચકા ફોડતા દુખણાં લીધાં હતાં. ને લટકાના આશીર્વાદ પણ આપ્યા હતાઃ ‘જલદી જલદી દીકરાની મા થા.’ | મૂળ નામ તો લક્ષ્મી, પણ એમાંથી લખમી થઈ જતાં શી વાર? પચીસની જોબનવંતી ઉંમર… દેખાવડી, જરા અલ્લડ ને વાચાળ, અઢારે પરણી હતી રસિકને. સામેની ડેલીવાળી મોંઘીએ તેને પોંખી હતી, ટાચકા ફોડતા દુખણાં લીધાં હતાં. ને લટકાના આશીર્વાદ પણ આપ્યા હતાઃ ‘જલદી જલદી દીકરાની મા થા.’ | ||
Line 176: | Line 176: | ||
રસીલાથી નવરી થયેલી સ્ત્રીઓએ જોયું તો લક્ષ્મી બારણામાં બેઠી. બેઠી ટોપીઓ ભરી રહી હતી. તેનો ઝાંઝર વિનાનો પગ ડોલી રહ્યો હતો. | રસીલાથી નવરી થયેલી સ્ત્રીઓએ જોયું તો લક્ષ્મી બારણામાં બેઠી. બેઠી ટોપીઓ ભરી રહી હતી. તેનો ઝાંઝર વિનાનો પગ ડોલી રહ્યો હતો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ગિરીશ ભટ્ટ/રેખલીનું મન|રેખલીનું મન]] | |||
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પ્રભુદાસ પટેલ/હડફેટ|હડફેટ]] | |||
}} |
edits