સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મકરન્દ દવે/દેખ —: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> હાડ-હાડમાં હેત ભર્યું જેને વેણ વેણ વરદાન, દેખ — ઘરેઘર એ જ બિરાજે...")
 
(No difference)

Latest revision as of 03:58, 5 June 2021

હાડ-હાડમાં હેત ભર્યું જેને
વેણ વેણ વરદાન,
દેખ — ઘરેઘર એ જ બિરાજે
ભૂતળમાં ભગવાન.