સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મકરન્દ દવે/સંકોચ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} મારાં લખાણની સાથે મારું નામ વાંચું છું ત્યારે એક વિચિત્ર...")
 
(No difference)

Latest revision as of 04:33, 5 June 2021

          મારાં લખાણની સાથે મારું નામ વાંચું છું ત્યારે એક વિચિત્ર પ્રકારનો સંકોચ થાય છે; જાણે દાન કોઈ કરતું હોય અને વહેંચનાર પોતાના નામનો ધજાગરો ફરકાવતો હોય!