સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મધુકર ઉપાધ્યાય/શોધ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> સ્ત્રીના દરેક રૂપમાં મેં તને શોધી છે. તને શોધવી છે એટલે સ્ત્રીને...")
 
(No difference)

Latest revision as of 06:00, 5 June 2021

સ્ત્રીના દરેક રૂપમાં મેં તને શોધી છે.
તને શોધવી છે એટલે સ્ત્રીને ધિક્કારી નથી શકતો,
તું મળતી નથી એટલે સ્ત્રીને ચાહી નથી શકતો.