સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મનહર તળપદા/એકલદોકલ કેડીએ...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem. એકલદોકલ કેડીએ કો તડકાઓના ધણની સાથે ઝાંઝરમાં રણઝણતું રાજસ્થાન,...")
(No difference)

Revision as of 10:38, 5 June 2021

<poem. એકલદોકલ કેડીએ કો તડકાઓના ધણની સાથે ઝાંઝરમાં રણઝણતું રાજસ્થાન, ખંડિયેરનું ભૂત બનીને કોતરમાંનાં ખાંડાંમાં ખણખણતું રાજસ્થાન. </poem>