સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મનુભાઈ ત્રિવેદી/ન ફાવ્યું, તો...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> ન ફાવ્યું, તો ગયાં કરમાઈ પુષ્પો પાનખર આવ્યે; ખરી શકતા નથી કંટક—એ...")
 
(No difference)

Latest revision as of 10:43, 5 June 2021

ન ફાવ્યું, તો ગયાં કરમાઈ પુષ્પો પાનખર આવ્યે;
ખરી શકતા નથી કંટક—એ દુખિયારાએ ક્યાં જાવું?