ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/છ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 4: Line 4:
{{Poem2Open}}
{{Poem2Open}}
'''છઠ્ઠા બાવા''' : જુઓ આંબાજી.
'''છઠ્ઠા બાવા''' : જુઓ આંબાજી.

'''છાજૂ''' : જુઓ ‘વિધિ-રાસ’.
'''છાજૂ''' : જુઓ ‘વિધિ-રાસ’.

'''છેલડી(બાવો)''' [               ]: એમનું ૧ ભજન મુદ્રિત મળે છે.
'''છેલડી(બાવો)''' [               ]: એમનું ૧ ભજન મુદ્રિત મળે છે.
કૃતિ : નવો હલકો, સં. પુષ્કર ચંદરવાકર, ઈ.૧૯૫૬. {{Right|[કી.જો.]}}
કૃતિ : નવો હલકો, સં. પુષ્કર ચંદરવાકર, ઈ.૧૯૫૬.{{Right|[કી.જો.]}}

Revision as of 05:50, 18 October 2021

છઠ્ઠા બાવા : જુઓ આંબાજી.

છાજૂ : જુઓ ‘વિધિ-રાસ’.

છેલડી(બાવો) [               ]: એમનું ૧ ભજન મુદ્રિત મળે છે. કૃતિ : નવો હલકો, સં. પુષ્કર ચંદરવાકર, ઈ.૧૯૫૬.[કી.જો.]

છેહલ [ઈ.૧૫૧૯માં હયાત]: ૬૬ કડીના ‘પંચસહેલી’ (ર.ઈ. ૧૫૧૯/સં. ૧૫૭૫, ફાગણ સુદ ૧૫., મુ.)ના કર્તા. કાવ્યમાં માલણ, તંબોલણ, છીપણ, કલાલણ અને સોનારણ એ પાંચ યુવતીઓના વિરહભાવનું કવિએ આલેખન કર્યું છે. કૃતિ: અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ, કુમારપાળ દેસાઈ, ઈ.૧૯૮૨ (+સં.) [જ.ગા.]