અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપતરામ/કેડેથી નમેલી ડોશી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
જોતી હું ફરું છું જે જુવાની ક્યાં જતી રહી. | જોતી હું ફરું છું જે જુવાની ક્યાં જતી રહી. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ઊંટ કહે | |||
|next = એક ભોળો ભાભો | |||
}} |
Revision as of 07:48, 19 October 2021
કેડેથી નમેલી ડોશી
દલપતરામ
કેડેથી નમેલી ડોશી દેખીને જુવાન નર,
કહે શું શોધો છો કશી ચીજ અછતી રહી;
કહે ડોશી બાળપણું ખબર વિના મેં ખોયું,
જુવાનીમાં દીવાની તારા જેવી ગતિ રહી;
છવાઈ જરાની છાયા, કાયાના વિંખાયા બંધ,
ગાયા ન ગોવિંદરાયા, માયામાં મતિ રહી;
ઝૂકી ઝૂકી ડોકી વાંકી રાખી દલપતરામ,
જોતી હું ફરું છું જે જુવાની ક્યાં જતી રહી.