અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મણિલાલ ન. દ્વિવેદી/જન્મદિવસ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "<poem> {{Center|''પૃથ્વી''}} અનંત યુગ ઊતર્યા, હજી અનન્ત આવી જશે! સુઅલ્પ જીવની શી...")
 
No edit summary
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|જન્મદિવસ| મણિલાલ ન. દ્વિવેદી}}
<poem>
<poem>
{{Center|''પૃથ્વી''}}
{{Center|'''પૃથ્વી'''}}
અનંત યુગ ઊતર્યા, હજી અનન્ત આવી જશે!
અનંત યુગ ઊતર્યા, હજી અનન્ત આવી જશે!
સુઅલ્પ જીવની શી ત્યાં કથનયોગ્ય કા’ણી હશે?
સુઅલ્પ જીવની શી ત્યાં કથનયોગ્ય કા’ણી હશે?
Line 22: Line 24:
જીવ્યું જીવન જીવવું–અધિક, સાર્થ, સાનંદ, છે.
જીવ્યું જીવન જીવવું–અધિક, સાર્થ, સાનંદ, છે.
</poem>
</poem>
{{HeaderNav2
|previous = કિસ્મતની દગાબાજી
|next = દુનીયાં-બિયાબાઁ
}}
26,604

edits

Navigation menu