અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ 'કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ/ચક્રવાકમિથુન: Difference between revisions

no edit summary
(Created page with "<poem> પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની : ન જણાય, જશે કેવી સંધ્યા એ મધ્ય...")
 
No edit summary
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|ચક્રવાકમિથુન| 'કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ}}
<poem>
<poem>
પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની :
પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની :
ન જણાય, જશે કેવી સંધ્યા એ મધ્ય આજની!<br>
ન જણાય, જશે કેવી સંધ્યા એ મધ્ય આજની!<br>
સરિતનાં જલ કૃષ્ણ જરા થયાં,
સરિતનાં જલ કૃષ્ણ જરા થયાં,
કિરણ સૂર્ય તણાં શિખરે ગયાં;
કિરણ સૂર્ય તણાં શિખરે ગયાં;
સભય નાથ પ્રિયા હૃદયે ધરે,
સભય નાથ પ્રિયા હૃદયે ધરે,
વિરહ સંભવ આકુલતા કરે!<br>
વિરહ સંભવ આકુલતા કરે!<br>
ઝાંખાં ભૂરાં ગિરિ ઉપરનાં એકથી એક શૃંગ,
ઝાંખાં ભૂરાં ગિરિ ઉપરનાં એકથી એક શૃંગ,
વર્ષાકાલે જલધિજલના હોય જાણે તરંગ!
વર્ષાકાલે જલધિજલના હોય જાણે તરંગ!
Line 118: Line 118:
ક્યહીં અચેતન એક દીસે નહીં!
ક્યહીં અચેતન એક દીસે નહીં!
</poem>
</poem>
{{HeaderNav2
|previous = વસંતવિજય
|next = દેવયાની
}}
26,604

edits