26,604
edits
HardikSoni (talk | contribs) (Created page with "<poem> ‘રજનીથી ડરું તોયે આજે એ લેખતી નથી; ક્યાં છો? કચ, સખે? ક્યાં છો? કેમ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (2 intermediate revisions by 2 users not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|દેવયાની| 'કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ}} | |||
<poem> | <poem> | ||
‘રજનીથી ડરું તોયે આજે એ લેખતી નથી; | ‘રજનીથી ડરું તોયે આજે એ લેખતી નથી; | ||
| Line 99: | Line 101: | ||
શશાંક પ્રેક્ષીને સુભગ મણિ સેંથે ઝબકતો!<br> | શશાંક પ્રેક્ષીને સુભગ મણિ સેંથે ઝબકતો!<br> | ||
વિશુદ્ધ સ્નેહનું જોડું વિશ્વસૌંદર્યમાં વહે : | વિશુદ્ધ સ્નેહનું જોડું વિશ્વસૌંદર્યમાં વહે : | ||
વિલાસી વિધુ ને તારા નભથી નીરખી રહે! | વિલાસી વિધુ ને તારા નભથી નીરખી રહે!<br> | ||
(પૂર્વાલાપ, સંપા. પૃ. ૮૮-૯૧) | {{Right|(પૂર્વાલાપ, સંપા. પૃ. ૮૮-૯૧)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ચક્રવાકમિથુન | |||
|next = ઉદગાર | |||
}} | |||
edits