અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ 'કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ/ઉદગાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> વસ્યો હૈયે તારે : રહ્યો એ આધારે :<br> પ્રિયે તેમાં મારે પ્રણય દુનિ...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|ઉદગાર| 'કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ}}
<poem>
<poem>
વસ્યો હૈયે તારે :
વસ્યો હૈયે તારે :
Line 12: Line 14:
પ્રમત્તાવસ્થામાં નજર પણ નાખું જગ ભણી!
પ્રમત્તાવસ્થામાં નજર પણ નાખું જગ ભણી!
</poem>
</poem>
{{HeaderNav2
|previous = દેવયાની
|next = વિપ્રયોગ
}}

Latest revision as of 10:40, 19 October 2021

ઉદગાર

'કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ

વસ્યો હૈયે તારે :
રહ્યો એ આધારે :

પ્રિયે તેમાં મારે પ્રણય દુનિયાથી નવ થયો!
નવા સંબંધોનો સમય રસભીનો પણ ગયો!

નહિ તદપિ ઉદ્વેગ મુજને :
નયન નીરખે માત્ર તુજને :

હરે દૃષ્ટિ વ્હાલી, સદય મૃદુ તારી જ રુજને!

સદા ર્‌હેશે એવી :
સુધાવર્ષા જેવી :

કૃતિ માનું, દેવી! ક્ષણ સકલને જીવન તણી :
પ્રમત્તાવસ્થામાં નજર પણ નાખું જગ ભણી!